Call : +91 - 9428382333
Time: 9AM to 12PM - 4PM to 7PM

Quick Search

Profile ID
Search for     Bride     Groom
Age to
Marital status
Country
City

Welcome to our site

પ્રિય વલસાડ કોળી પટેલ સમાજ ના લાગ્નવાન્છુક યુવક અને યુવતી ઓ 
વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ તરફ થી સૌપ્રથમ વખત તાલુકા ની online matrimonial portal બનાવવામાં આવ્યું છે 
વલસાડ તાલુકા ના સૌ કોળી પટેલ સમાજ ના લાગ્નવાન્છુક યુવક અને યુવતી ઓ ને નમ્ર વિનંતી છે કે આપની ની વિગતો આ link પર click કરી ભરી દેશો 
http://matrimony.valsadkolipatel.org/
કમિટિ તરફથી ખરાઈ કરીને તમારું લોગીન 48 કલાકમાં એક્ટીવેટ કરવામાં આવશે. ત્યાર બાદ તે USER ID નો PWD થી લોગીન કરીને આપ સપુઁણ માહિતી ભરી શકશો.

આભાર 
વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ

(૧). આ વેબસાઈટ માત્ર કોળી પટેલ સમાજ માટે સીમિત છે. આવી આ વેબસાઈટ ની સેવાઓ કોળી પટેલ સમાજ માટેજ ઉપલબ્ધ છે. (ફોર્મ ભરતી વખતે તારીખ અચૂક લખશો).
(૨). કૃપા કરીને તમારા નવા ફોટાની સાથે તમારી બધી સાચી માહિતી રજીસ્ટ્રેશન ફોર્મ માં ભરો આ ફોર્મ વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ ની કમિટી દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ સ્વીકારવામાં આવશે. આ પ્રક્રિયા નો સમય ૪૮ કલાક છે. (કઈ પણ પ્રશન છોડેલો હશે તો સ્વીકારવામાં આવશે નહિ.) માટે ફોર્મ પૂરું ભરવા વિંનતી.
(૩)કમિટિ તરફથી ખરાઈ કરીને તમારું લોગીન 48 કલાકમાં એક્ટીવેટ કરવામાં આવશે. ત્યાર બાદ તે USER ID નો PWD થી લોગીન કરીને આપ સપુઁણ માહિતી ભરી શકશો.
(૪) તમારા અપેકક્ષિત પાત્ર ની સાથે સબંધ થયા બાદ કૃપયા કરી ડીલીટ કરવા જણાવશો. ફોન નંબર :- +91 - 9428382333
(૫) સંસ્થાની આ ઓનલાઈન સેવાનો ઉપયોગ કરવા માટે કોય પ્રકાર નો ચાર્જ નથી. પરંતુ તમે તમારી યથા શક્તિ અને ઈચ્છા મુજબ યોગદાન આપી શકો છો.
(૬) તમારે કોય પણ માહિતી માટેની જાણકારી માટે સપ્રક કરવા વિનંતી. ફોન નંબર :-+91 - 9428382333
(૭) ફોર્મ ભર્યા પછી દર અઠવાડિયે જોયતા પાત્ર ની તપાસ કરતા રેહશો અને છ માસમાં તમારું પાત્ર મેળવી લેશો, છ માસ પછી આપો આપ નામ ડીલીટ થય જશે. જો તમો ને આ સમયગાળા દરમ્યાન પાત્ર ન મળી શક્યું હોય તો ફરી ફોર્મ ભરવા વિંનતી.

નવુ ફોર્મ ભરવા માટે જો ઉપરોક્ત શરતો અને નિયમો લાગુ પડતા હોઇ તો જ ક્રુપા કરીને અહીયા ક્લિક કરો.
વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ મેમ્બર નુ લિસ્ટ જોવા માટે ક્રુપા કરીને અહીયા ક્લિક કરો
All ©Copy rights reserved to Valsad Koli Samaj | Website created by Softweb